news

મોદી સરકારની સિધ્ધિઓનો પ્રચાર કરતા કાર્યક્રમોની આજથી શરૂઆત

 

ઉતર પ્રદેશમાં આવતા વર્ષની શરૂઆતમાં થનારી ચુંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવા બીજેપી કેન્દ્ર સરકારની છેલ્લા બે વર્ષની સફળતાઓને જનતા સુધી પહોંચાડવા ઉત્તર પ્રદેશમાં કાર્યક્રમો કરશે. જેની શરૂઆત આજે સહારનપુરમાં વડા પ્રધાનની રેલી સાથે બીજેપીના જનરલ સેક્રેટરી અનિલ જૈને કહ્યું હતું કે 'પાર્ટીના લીડરો અને કેબિનેટ પ્રધાન ર૭ મેથી ૧પ જુન સુધી પાર્ટીની વિવિધ સફળતાઓનો દેશભરમાં પ્રચાર કરશે. ર૭ મેથી દેશભરમાં દરેક રાજયમાં કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે.'

      આ પ્રોગ્રામ ૧૯૮ શહેરોને આવરી લેશે જેમાં ૩૩ ટીમો બનાવવામાં આવી છે એમાં કેબિનેટ પ્રધાનો, રાજય પ્રધાનો અને પાર્ટીના નેતાઓ છે. આ ત્રણ સભ્યોની ટીમ છ રાજયોની મુલકાત લેશે.

Source By :

Releated Post