news

મુખ્યયમંત્રીશ્રીએ મહુધા તાલુકા હેરંજ ગામમાં પ્રાથમિક શાળાનું પગથિયુ ચઢવા યોગ્યË ૮૬ બાળકોનું શાળા નામાંકન કરાવ્યુંળ

 

મુખ્યઓમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે પ્રાથમિક શાળામાં બાળકોને માત્ર શિક્ષણ નહીં, પરંતુ તેમના સર્વાંગી વિકાસ ઘડતરનું શિક્ષણ આપવાની નેમ વ્‍યકત કરી છે.
    તેમણે બાળકોમાં રહેલી અખૂટ રચનાત્મ ક અને સુશુપ્તા શક્તિઓને શિક્ષકો ઊજાગર કરવા સાથે સમાજમાં પ્રવર્તતી સમસ્યાહઓથી બાળકોને શિક્ષણના પ્રારંભિક તબકકેથી જ અવગત કરાવવાની હિમાયત કરી છે.
    મુખ્ય્મંત્રીશ્રીએ રાજયવ્યાકપી કન્યાા કેળવણી શાળા પ્રવેશોત્સહવ અભિયાનના બીજા દિવસે ખેડા જિલ્લાડના મહુધા તાલુકાના હેરંજ પ્રાથમિક શાળામાં શાળાનું પગથિયું ચઢવા યોગ્યી ૮૬ બાળકોને ઉમંગ અને ઉલ્લા સમય વાતાવરણમાં શાળા નામાંકન કરાવ્યું  હતું. મુખ્યગમંત્રીશ્રીએ આંગણવાડીનાં ૪૨ ભૂલકાંના આવકાર સાથે ધો.૮માંથી ધો.૯માં પ્રવેશ મેળવતા ૯૬ વિદ્યાર્થીઓનો પણ શાળાના આંગણે સત્કાડર કર્યો હતો.
    મુખ્યરમંત્રીશ્રીએ જણાવ્યું  કે, રાજયમાં વર્ષ ૨૦૦૦ પહેલાં પ્રાથમિક શાળામાં દાખલ થતાં બાળકો પૈકી ૩૭ બાળકો શાળા છોડી જતા હતા. રાજય સરકારે છેલ્લાં્ ૧૩ વર્ષથી આદરેલા શિક્ષણ સેવા યજ્ઞના પરિણામે હવે પ્રાથમિક શાળાઓમાં સો ટકા બાળકોનો નામાંકન થઇ રહયું છે. એટલું જ નહીં રાજયમાં યોજાતા ગુણોત્સણવને પરિણામે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધરી છે, અને રાજયની ૧૦૦૦ જેટલી પ્રાથમિક શાળાઓ એ-પ્લેસ ગ્રેડમાં પહોંચી છે.
    આગામી બે વર્ષમાં પ્રાથમિક શિક્ષણ ગુણવત્તા સુધારણા હેઠળ રાજયની તમામ શાળાઓ શિક્ષણનું સ્ત-ર ઊંચુ આવે તે માટે સમાજના સહયોગથી ભગીરથ પ્રયાસો હાથ ધરવાની નેમ તેમણે દર્શાવી હતી. 
    રાજયના દરેક ગામમાં પ્રાથમિક શિક્ષણની આગવી પ્રતિષ્ઠા  ઊભી કરવા ગામના શિક્ષિત યુવાનોની ટીમ બને તેવી લાગણી વ્યમકત કરતાં મુખ્યીમંત્રીશ્રીએ પ્રાથમિક અને માધ્ય મિક શાળાના શિક્ષકોને નબળા બાળકો પ્રત્યેપ ખાસ ધ્યા ન કેન્દ્રિ ત કરવાનો અનુરોધ કરી બાળકોના અક્ષરો સુધારણા માટેનું અભિયાન ઉપાડવા અનુરોધ કર્યો હતો.
    સમાજમાં દિકરા-દિકરીનું સંતુલન જળવાય તે માટે બેટી બચાવો સામાજિક આંદોલનનાં હકારાત્માક પરિણામો મળ્યા છે, તેનો ઉલ્લેંખ કરતા મુખ્યબમંત્રીશ્રીએ જણાવ્યુંં કે, રાજયમાં આજે ૦ થી ૬ વર્ષનાં ૧૦૦૦ દિકરા સામે ૯૦૪ દિકરીઓનું પ્રમાણ છે. દિકરા-દિકરીનો ભેદ મિટાવી બંનેને સમાન શિક્ષણ આપવા મુખ્ય‍મંત્રીશ્રીએ હાર્દ ભરી અપીલ કરી હતી.
મુખ્યામંત્રીશ્રીએ સગર્ભા ધાત્રી માતાઓ, કિશોરીઓને પુરક પોષક આહાર કિટ, સરસ્વરતી સાધના યોજના હેઠળ કન્યાાઓને સાયકલ વિતરણ કરવા સાથે ધો.૩ થી ધો.૮માં ઉત્કૃિષ્ટર દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પુસ્તકક તેમજ ધો.૧ થી ધો.૮ના વિદ્યાર્થીઓને ગણવેશ સહાયના ચેકોનું વિતરણ કર્યુ હતું.
    મુખ્યામંત્રીશ્રીએ આંગણવાડીના બાળકોને હેલ્થો કિટ વિતરણ કરી કન્‍યા કેળવણી નિધિ માટે દાતાઓ દ્વારા આપવામાં આવેલ ૩.૯૧ લાખના દાનના ચેક સ્વી‍કાર્યા હતા અને શાળામાં ભૌતિક સુવિધાઓ માટે દાન આપનાર દાતાઓ અને વયોવૃધ્ધી નાગરિકોનું સન્માાન કર્યું હતું.
    મુખ્ય મંત્રીશ્રીએ શાળા વ્યનવસ્થાકપન સમિતિના સભ્યોત સાથે બેઠક યોજી શાળા પરિવારની વિગતો મેળવી હતી.
    મુખ્ય મંત્રીશ્રીએ હેરંજ પ્રાથમિક શાળાના ધો.૧ થી ધો.૮ના વર્ગખંડો તેમજ કોમ્યુા   ટર લેબની મુલાકાત લઇ શિક્ષક સહજભાવે બાળકોના વાંચન-ગણન-લેખન ક્ષમતાની ગુણવત્તાત ચકાસવા સાથે શ્રી બી. કે. પટેલ હાઇસ્કૂઇલના ધો.૯ના વિદ્યાર્થીઓની પણ ગુણવત્તા-ની ચકાસણી કરી પ્રાથમિક તેમજ માધ્યરમિક શાળામાં લાઇબ્રેરી માટે પુસ્તહકોના સેટ આચાર્યશ્રીને અર્પણ કર્યા હતા.
    આ અવસરે વિધાનસભાના મુખ્યર દંડક શ્રી પંકજભાઇ દેસાઇ, સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લાા પંચાયત પ્રમુખ શ્રી જયંતિભાઇ સોઢાપરમાર, પદાધિકારીઓ, કલેકટર ડૉ.કુલદીપ આર્ય, જિલ્લાા વિકાસ અધિકારીશ્રી સુધીર પટેલ, જિલ્લા્ પોલીસ  અધિક્ષક મનિન્દીરસીંગ પવાર, શિક્ષણ વિભાગના અધિકારીઓ, સમાજના અગ્રણીઓ, શિક્ષકો, ગ્રામજનો અને બાળકો હાજર રહયા હતા.
 

Source By :

Releated Post