events

તા. ૨૬ અને ૨૭ મે નાં રોજ કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે કૃષિ મહોત્સવ યોજાશે

 

તા. ૨૬ અને ૨૭ મે નાં રોજ કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે વેરાવળ, સુત્રાપાડા અને તાલાળા તાલુકાનાં ખેડૂતો માટે કૃષિ મહોત્સવ યોજાશે. સવારે ૦૮:૩૦ કલાકે કૃષિ રાજ્યમંત્રીશ્રી જશાભાઇ બારડ આ કૃષિ મહોત્સવનું ઉદઘાટન કરશે. જેમાં ખેડૂત ભાઇ-બહેનોને ઉપસ્થિત રહેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે. આ પસંગે ખેતી વિષયક માર્ગદર્શન આપતા ૫૦ જેટલો સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. 

Source By :

Releated Post