આ રિક્ષા ડ્રાઈવર છે જ્હોન અબ્રહામનો ખાસ મિત્ર; બોલ્યો, ''ક્યારેય વિચાર્યું નહોતું કે જ્હોન આટલો મોટો સ્ટાર બનશે''

બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે' 15 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ...